GJ 10 ONLY
😝⛈🌩🌨🌧⛈🌩🌨😝
જય ગિરનારી
જય સોમનાથ
જૂનાગઢ,સોમનાથ,વેરાવળ,સુત્રાપાડા,કોડીનાર, ધોરાજી,ઉપલેટા,કેશોદ,
આ બધી જગ્યા એ આમને આમ વરશાદ ચાલુ રહેશે
તો આ બધા લોકો ઍ
કપડા સૂકવવા માટે *જામનગર* ધક્કો થશે.
ધાબા ઉપર કપડા સૂકવવા ના 1 જોડી નાં 10 રૂપિયા
ધુડ માંથી રૂપિયા બનાવે એ હવા અનેં તડકા માથી પણ રૂપિયા બનાવવા ની છમતાં ધરાવે ભાઇ.
નૉ રેનકોર્ટ નો છત્રી ઓન્લી ફોર ધુડ ની ડમરી
*#GJ 10* ☀☀